આ વખતે કેટલો છે GDP દર?, કોરોનાકાળમાં કેવો રહ્યો વિકાસ દર ?
Continues below advertisement
કોરોનાની અસર દેશના GDP પર જોવા મળી છે. વિકાસ દરમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો ફટકો જોવા મળ્યો છે.
Continues below advertisement