LPG Cylinder Price : કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારો
Continues below advertisement
આજથી નવો મહિનો શરૂ થયો છે અને ડિસેમ્બરની શરૂઆત સાથે જ ગેસ સિલિન્ડર (LPG Cylinder) ના ભાવ મોંઘા થઈ ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડર (LPG Cylinder) ના ભાવની સમીક્ષા કરે છે અને આ અંતર્ગત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને ગેસના ભાવમાં વધારો કર્યો છે. આ વધારો 19 કિલોના એલપીજી સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે અને સામાન્ય એલપીજી એટલે કે 14.2 કિલોના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના નવા દરો આજે 1 ડિસેમ્બર, 2024થી દેશભરમાં લાગુ થઈ ગયા છે. જાણો તમારા શહેરમાં ગેસ સિલિન્ડરની કિંમત કેટલી પહોંચી છે-
LPG Cylinder Price | કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 16.50 રૂપિયાનો વધારો
Continues below advertisement