ત્રણ એપ છ કલાક બંધ રહેવાથી માર્ક ઝુકરબર્ગને થયું કરોડોનું નુકસાન, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુક, ઈન્ટાગ્રામ અને વોટ્સએપ છ કલાક બંધ રહેવાથી માર્ક ઝુકરબર્ગને સાત અબજ ડોલરનું નુકસાન થયું છે. અમેરિકાના શેરબજારમાં 5 ટકાથી વધુનો કડાકો બોલાયો છે. જેની સંપતિ ઘટીને 120.9 અબજ ડોલર થઈ હતી.