પેટ્રોલ-ડિઝલના વધતા ભાવે તોડી મધ્યમ વર્ગની કમર, શું કહ્યું જનતાએ?

Continues below advertisement

પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો થતા જનતાની મુશ્કેલીઓ વધી ગઈ છે. આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસા ડિઝલના ભાવમાં 38 પૈસાનો વધારો થયો. ભાવનગરમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram