ફિક્સ્ડ ડિપોઝિટથી પણ વધુ રિટર્ન કમાવવાનો મોકો આપે છે. દેશની આ સૌથી મોટી બેન્ક, જાણો ફાયદા

Continues below advertisement

વર્તમાન સમયમાં  જ્યારે મોંઘાવારી વધી રહી છે ત્યારે  ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર ફાયદાકારક સાબિત નથી થઇ રહ્યાં છે. આ સ્થિતિમાં ભારતીય સ્ટેટ બેન્ક ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાન ઓફર કરી રહ્યી છે. જેનાથી રોકાણકારોને એફડીની તુલનામાં વધુ રિટર્ન મળી શકે છે. ઓછા જોખમ સાથે વધુ રિટર્ન ઇચ્છતા રોકાણકારો માટે એસબીઆઇ પાસે અનેક પ્રકારની સ્કિમ છે. જેમાંથી એક છે, ફિક્સ મેચ્યોરિટી પ્લાન,એસબીઆઈના ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાનની સમય મર્યાદા મહિનાઓથી માંડીને વર્ષો સુધીની છે.જ્યારે સામાન્ય એફડીની અવધિ 7 દિવસથી માંડીને 10 વર્ષ સુધીની છે. એ ધ્યાન રાખવું જરૂરી છે કે તેની અવધિ પરથી જ એ નક્કી થાય છે કે, આપને આપના રોકાણ પર કેટલું વ્યાજ મળશે, ફિકસ્ડ મેચ્યોરિટી પ્લાનમાં રિટર્નની વાત કરીએ તો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram