આજે મળશે GST કાઉન્સિલની બેઠક, બેઠક પર વેપારીઓની નજર; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
GSTમાં વધારા અંગે આજે જીએસટી કાઉન્સિલની બેઠક મળવાની છે. 11 વાગ્યે વર્ચુઅલ માધ્યમથી બેઠક મળશે. નાણામંત્રી નિર્મલા સીતારામણની અધ્યક્ષતામાં બેઠક મળશે
Continues below advertisement