ગુજરાતમાં 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ અપાયા ને કોરોનાના કારણે માત્ર 4218ના મોત થયાનો સરકારનો દાવો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 May 2021 02:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2020માં એક માર્ચથી 10 મે દરમિયાન 58 હજાર ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે. જોકે સરકારે ફક્ત 4218 મોત થયાનો દાવો કર્યો છે. 71 દિવસમાં 1.23 લાખ ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયાનો પણ દાવો કરાયો છે.