ગાંધીનગરના ધોળાકુવા ગામમાં ઝાડા-ઉલ્ટીના 46 કેસ, દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ કોલેરાના

Continues below advertisement

ગાંધીનગરના ધોળાકુવા ગામમાં ઝાડા-ઉલ્ટીના 46 કેસ નોંધાયા છે. દરેક દર્દીઓમાં કોલેરાના પ્રાથમિક લક્ષણો હોવાનું સામે આવ્યું છે. ધોળાકુવા ગામમાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે સારવાર શરૂ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram