Gandhinagar: મનપાની ચૂંટણી અંગે AAPએ શું કરી રજૂઆત?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Apr 2021 05:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર(Gandhinagar)ની મનપાની ચૂંટણી( Municipal Corporation elections) પાછી ઠેલવી 3 મહિના મોડી કરવા માટે આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી છે. કોરોનાની સ્થિતિને જોતા ચૂંટણી પાછી ઠેલવવા માટે રજૂઆત કરાઈ છે.