ગાંધીનગરઃ તરછોડાયેલા બાળકને 13 કલાક વિત્યા છતા નથી મળી કોઈ ભાળ, પોલીસની ટીમ એક્શનમાં
Continues below advertisement
ગાંધીનગરના પેથાપુરમાં તરછોડાયેલા બાળક મળ્યાને 13 કલાક વિત્યા હોવા છતા યુવકની કોઈ ભાળ મળી નથી. પેથાપુર વોર્ડ નંબર-2ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન પટેલે બાળકની સાર સંભાળ લીધી છે. એક મહિલા પોલીસ કર્મચારી પણ આખી રાત ખડેપગે રહ્યા છે.
Continues below advertisement