Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ

Continues below advertisement

Gandhinagar News । સરકારી અધિકારીનું ગાંધીનગર પાસેથી અપહરણ 

 

ગાંધીનગર ના ગીયોડ પાસેથી એક સરકારી અધિકારીનું અપહરણ કરાયું હોવાનો મામલો સામે આવ્યો, ખાનગી સ્વીફ્ટ ગાડીમાં આવેલા વ્યક્તિઓએ અપરણ કર્યું હતું, રમણલાલ વસાવા નામના પાલનપુર ખાતે ના મદદનીશ ઉધોગ કમિશ્નરનું કરાયું હતું અપહરણ, ચિલોડા પોલીસે માણસા પાસેથી અપરણહકર્તાની અટકાયત કરી, ભોગ બનનાર સરકારી અધિકારી રમણલાલા વસાવાને પણ છોડવામાં આવ્યા, પોલીસ દ્વારા બંને ને હાલ ગાંધીનગર ખાતે લાવી ને વધુ તપાસ કરવામાં આવશે, 25 લાખ રૂપિયાની ખંડણી માગી અપહરણ કરાયું હતું, ગીયોડથી અપહરણ કરાયું હતું, ચીલોડા ના ગીયોડ પાસેથી અપહરણ મામલે બે આરોપીની ધરપકડ, ભીખો ભરવાડ અને રોહીત ઠાકોર નામના બે અપહરણકર્તાઓની ધરપકડ, પોલીસે આરોપીઓને પીછો કરી ફિલ્મી ઢબે કરી ધરપકડ કરી, મોબાઈલ લોકેશન મેળવી આરોપીઓને પીછો કરી ધરપકડ કરી, ત્રીજો અપહરણકર્તા રાયમલ ઠાકોર થયો ફરાર, અપહરણ કાંડ નો મુખ્ય આરોપી બુધો ભરવાડ, બુધો ભરવાડ ભાવનગર નો હોવાનું આવ્યું સામે, ફરાર આરોપી રાયમલ ઠાકોર તથા મુખ્ય અપહરણનું કાવત્રુ ઘડનાર બુધા ભરવાડને ધરપકડ કરવા ચક્રો ગતિમાન, આરોપી બુધા ભરવાડે ખંડણી ઉઘરાવવા કર્યું હતું અપહરણ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram