ગાંધીનગરઃ યુનિવર્સિટી અને કોલેજોના શૈક્ષણિક સ્ટાફને ક્યારથી મળશે સાતમા પગાર પંચનો લાભ
Continues below advertisement
રાજ્યની યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજના શૈક્ષણિક સ્ટાફ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી અને કોલેજોના શૈક્ષણિક સ્ટાફને 7માં પગાર પંચનો લાભ મળશે. વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિહ ચુડાસમાએ આ જાહેરાત કરી છે. આ લાભ 1-1-2016થી આપવામાં આવશે. એરીયર્સની રકમના 50 ટકા પહેલો હપ્તો રાજ્ય સરકાર ચૂકવી આપશે.
Continues below advertisement