Gandhinagar:તૌકતેની નુકસાની બાદ આ પાકના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ,શું કહ્યું ખેડૂતોએ?

Continues below advertisement

ગાંધીનગર(Gandhinagar)ના દેહગામ(Dahegam)માં ખેડૂતોએ હોબાળો કર્યો છે. ખેતીવાડી ઉત્પાદન બજાર(Agricultural Produce Market)માં બાજરીના ભાવ ઓછા મળતા ખેડૂતો રોષે ભરાયા છે.ખેડૂતોનું કહેવું છે કે, તૌકતે વાવાઝોડાના કારણે પહેલા જ ખેડૂતોને નુકસાન થયું છે,અને હવે પાકના પૂરતા ભાવ પણ નથી મળી રહ્યાં.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram