Gandhinagar: મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની પાર્લામેંટ્રી બોર્ડની યોજાશે બેઠક
Continues below advertisement
જિલ્લા-તાલુકા અને નગરપાલિકાના પ્રમુખોની વરણી માટે આગામી બે દિવસમાં ભાજપ પાર્લામેંટ્રી બોર્ડની યોજાશે બેઠક. જેમાં વિવિધ પાસા અંગે કરાશે ચર્ચા..
Continues below advertisement