ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપની 'નો રિપિટ' થિયરી, એક પણ વર્તમાન કોર્પોરેટરને ન આપી ટિકિટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Mar 2021 10:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપે નો રિપિટ થિયરી અપનાવી છે. ભાજપે એકપણ વર્તમાન કૉર્પોરેટરને ટિકિટ આપી નથી. ભાજપે નવા અને સ્વચ્છ ચહેરાને તક આપી છે. વોર્ડ નંબર એકમાં મીનાબેન મકવાણા, અંજનાબેન મહેતા, નટવરજી ઠાકોર, રાકેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે.