ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના સાત વર્ષ પૂર્ણ થતા ભાજપનો 'સેવા હી સંગઠન' કાર્યક્રમ, જુઓ વીડિયો
Continues below advertisement
મોદી સરકારને 7 વર્ષ પૂર્ણ થવા પર ભાજપ ઉજવણી નહી કરે. ભાજપના કાર્યકરો કોરોનાના કારણે 'સેવા દિવસ' મનાવ્યો હતો. ગાંધીનગરમાં ભાજપે જરૂરિયાતમંદોને ફ્રૂટ અને કીટ વિતરણનો કાર્યક્રમ યોજ્યો.વાવોલ ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં સીએમ રૂપાણી હાજર રહ્યા હતા. કોરોના મુક્ત ગામ અંતર્ગત માસ્ક અને સેનેટાઈઝર કીટનું પણ વિતરણ કરાયું.
Continues below advertisement