ગાંધીનગર: કમલમમાં સી.આર. પાટીલે કર્યું ધ્વજવંદન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગાંધીનગર: કોરોના મહામારી વચ્ચે દેશ આજે 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આ અવસર પર
કમલમ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધ્વજવંદન કર્યું હતું.
કમલમ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધ્વજવંદન કર્યું હતું.