પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભાજપ કર્યાલય કમલમ ખાતે ઉજવણી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
પ્રધાનમંત્રી (Prime Minister) નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભાજપ કર્યાલય (Kamalam) કમલમ ખાતે ઉજવણીનો માહોલ છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,, કમલમ ખાતે પીએમ મોદીના જીવનની પ્રદર્શની યોજાઈ છે. આ ઉપરાંત 28 લાખ નોટબુકનું પણ વિતરણ કરાશે. 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવશે. મહેસાણામાં 71 ફૂટ ઊંચી પ્રતિમા મુકાશે.
Continues below advertisement
Tags :
Narendra Modi Gujarati News Bjp Prime Minister Birthday Celebration ABP News Statue ABP Gujarati ABP Live