Gandhinagar News : ગાંધીનગરમાં ભાવિ શિક્ષકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ
Continues below advertisement
ભાવિ શિક્ષકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું ગાંધીનગરમાં.....વિદ્યા સમીક્ષા કેન્દ્ર બહાર કાયમી ભરતીની માગ કરવા પહોંચ્યા હતા ભાવિ શિક્ષકો.....શિક્ષણ સચિવે મળવાના બદલે પોલીસ બોલાવ્યાનો યુવાઓનો આરોપ.....પોલીસે ટિંગાટોળી કરીને યુવક-યુવતીઓની કરી અટકાયત..
Continues below advertisement