ગાંધીનગર મનપાની ચૂંટણી અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું નિવેદન, જુઓ વીડિયો

Continues below advertisement

 ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી યોજવા હજુ આ સમય યોગ્ય નહીં હોવાનું મુખ્યમંત્રી વિજય રુપાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે ચૂંટણી જાહેર કરાઈ હતી ત્યારે રાજ્યમાં 800 જેટલાં કેસો આવતા હતા.  હજુ પણ રાજ્યમાં દૈનિક 2 હજાર કેસ નોંધાઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, યોગ્ય સમયે ચૂંટણી અંગે નિર્ણય લેવાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram