ગુજરાતનું દેવું કમલમમાં વધ્યુ હોવાનો વિધાનસભામાં કોગ્રેસના ક્યા ધારાસભ્યએ લગાવ્યો આરોપ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Mar 2021 03:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતનું દેવુ કમલમમાં વધ્યુ હોવાનો કોગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભા ગૃહમાં આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, કોરોનાની રસી, EVM બહાર બન્યા અને દેવુ કમલમમાં થયું છે. રાજ્યમાં 39 લાખ લોકો સુખી સંપન્ન છે. "ગુજરાત અડીખમ નહી",પણ "ભ્રષ્ટાચાર કરનાર અડીખમ".ધારાસભ્ય શૈલેષ પરમારના આરોપ પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો વળતો જવાબ આપ્યો હતો. EVM અને કોરોનાની રસી કમલમમાં બન્યા નથી.