નાયબ CM નીતિન પટેલના કાર્યાલયમાં કોરોનાનો પગ પેસારો,જુઓ વીડિયો
Continues below advertisement
આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી( Deputy Chief Ministe) નીતિન પટેલ( Nitin Patel)ના કાર્યાલયમાં બે કમાંડો અને એક પટાવાળો કોરોના સંક્રમિત થયા છે. 3 કર્મચારીઓ સંક્રમિત થતા અન્ય કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યાં છે.
Continues below advertisement
Tags :
Gujarati News Nitin Patel ABP ASMITA Deputy Chief Minister Office Staff Corona Infected Commando Patawala