ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેની કોવિડ હોસ્પિટલનું કામ પૂર્ણતાના આરે, જુઓ શું છે સુવિધાઓ?
Continues below advertisement
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેની કોવિડ હોસ્પિટલનું કામ પૂર્ણતાના આરે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ સમીક્ષા કરશે.
Continues below advertisement