ગાંધીનગરઃ શ્રી હરિ પાઈપ ફેક્ટરીના માલિકના હત્યા કેસમાં એક આરોપી ઝડપાયો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગાંધીનગરને દહેગામ GIDCમાં આવેલી શ્રી હરિ પાઈપ ફેક્ટરીના માલિક ગૌતમ પટેલના હત્યા કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. છ મહિના પહેલા ફેક્ટરીના માલિકની હત્યા કરવામાં આવી હતી.
Continues below advertisement