Gandhinagar: માણસાના વેપારીઓએ કોરોના સંક્રમણ અટકાવવા શું કર્યો નિર્ણય?, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar)ના માણસા(Manasa)માં બપોરે 1 વાગ્યા બાદ તમામ દુકાનો બંધ રહેશે.અહીં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. સંક્રમણ અટકાવવા માટે માણસાના વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે.
Continues below advertisement