Dehgam Liquor Dens | દહેગામમાં ખુલ્લેઆમ ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠી
gujarati.abplive.com
Updated at:
15 Jan 2024 03:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDehgam Liquor Dens | ગાંધીનગરના દહેગામ તાલુકામાં લિહોડા ગામાં થયેલા દેશી દારૂ પીધા બાદ બે લોકોના મોતનો કેસ. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં નદીના પટમાં જોવા મળ્યા દ્રશ્યો. દેશી દારૂની ભઠ્ઠી અને અન્ય સમાન જોવા મળ્યો. બોરીજ ગામ પાસે થી પસાર થતી નદીના પટ ના દ્રશ્યો. દેશી દારૂ બનાવવાનો સમાન પણ જોવા મળ્યો.