Gandhinagar: મુખ્યમંત્રી કાર્યાલયમાં કોરોનાનો પગપેસારો,જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ માહિતી નિયામક(Deputy Director of Information ) કોરોના સંક્રમિત થયા છે.તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરવા માટેની અપીલ કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram