ગાંધીનગરઃ સરકારી કચેરીમાં સમયસર પહોંચવા આદેશ, લેટ લતીફ બાબુઓ પર કાર્યવાહી ક્યારે?

Continues below advertisement

સરકારી કચેરીઓમા સમયસર પહોંચવા માટે સરકારનો આદેશ છતાંય સરકારી બાબુઓ આદતથી મજબૂર છે. ગાંધીનગર સચિવાલયની કચેરીમાં એબિપી અસ્મિતાનું રીયાલીટી ચેક કર્યું હતું. ઓફીસ સમય બાબતે 22 જૂન નો નાણાં વિભાગનો પરિપત્ર છે. જેમા 10.30 થી 10.40 વચ્ચે કર્મચારીઓ ઓફીસ પહોચી જવાં માટે કહેવામાં આવ્યુ છે. 10.45 બાદ પણ સચિવાલયની કચેરીઓમાં કર્મચારી અધિકારીની ગેરહાજરીથી ખુરશીઓ ખાલી જોવા મળી...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram