DGP Office | ગાંધીનગર DGP ઓફિસમાં તેમના જ આદેશનો ઉલાળ્યો, ખાનગી હોવાનોમાં પોલીસની પ્લેટો

Continues below advertisement

DGP Office | ગાંધીનગર એસપી કચેરીના કર્મચારીઓએ પણ DGPના પરિપત્રનું કર્યું ઉલંઘન. એસપી કચેરી, આઇજી કચેરી અને જિલ્લા તાલીમ કેન્દ્રના પરિકિંગમાં પરિપત્રનું ઉલંઘન. કાર, બાઈક અને મોપેડમાં પોલીસ લખેલું જોવા મળ્યું. અનેક કારમાં પોલીસ લખેલી પ્લેટ જોવા મળી. abp અસ્મિતાની ટીમને જોઈએ કેટલાક પોલીસ જવાનોએ પોલીસ લખેલી પ્લેટ હટાવી. ગાંધીનગર પોલીસ વિભાગના કર્મચારીઓ પણ DGPના આદેશનું પાલન નથી કરતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram