ગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે કોની કરવામાં આવી વરણી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Mar 2021 12:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાજપના સાદરા બેઠકના ઉમેદવાર દિલીપ પટેલની વરણી કરાઈ છે. આવતીકાલે મળનારી સામાન્ય સભામાં તેમની વિધીવત રીતે પ્રમુખ તરીકે વરણી કરાશે.