રાજ્યના આઠ મહાનગરોમાં 10 એપ્રિલ સુધી પરીક્ષા રદ કરાઇ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Mar 2021 05:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર વિવિધ પ્રતિબંધ લગાવી રહી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે આવતીકાલથી એટલે કે શુક્રવારથી રાજ્યના આઠ મહાનગરોમાં શાળા કોલેજો બંધ કરવામાં આવશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી શાળા- કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. આ તમામ આઠ મહાનગરમાં સ્કૂલ- કોલેજની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.