દહેગામ ઝાક GIDCમાંથી ડુપ્લીકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ
Continues below advertisement
ગાંધીનગર: દહેગામ ઝાક GIDCમાંથી ડુપ્લીકેટ ENO બનાવવાની ફેક્ટરી ઝડપાઈ છે. મશીનરી સહિત 45.73 લાખનો મુદામાલ જપ્ત. દિલ્હીની ENO કંપનીની ફરિયાદના આધારે સીઆઇડી ક્રાઇમ પોલીસે દરોડા પાડયા હતા.કોપી રાઈટ એક્ટ હેઠળ ગેલેક્સી ગ્રુપના માલિક મીનેશ શાહ તેમજ તેના કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવાઇ.
Continues below advertisement