ગાંધીનગરઃ આ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા 13 નબીરાઓ ઝડપાયા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગાંધીનગરની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા 13 કોલેજીયન ઝડપાયા છે. અહીંયાના X-501 ફ્લેટમાં ચાલતી પાર્ટી પર પોલીસે રેડ કરી છે. કર્ણાવતી ડેન્ટલ કોલેજના 13 યુવક- યુવતીઓ નશાની હાલતમાં ઝડપાયા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram