ગાંધીનગરઃ વિધાનસભા બજેટ સત્ર અંગે મળી કામકાજ સલાહકાર સમિતિની બેઠક
abp asmita
Updated at:
28 Feb 2022 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં વિધનસભા બજેટ સત્રને લઈને કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સત્રના કામકાજના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે.