ગાંધીનગર: નવા મંત્રી મંડળમાં 24 જેટલા ધારાસભ્ય શપથ લેશે, 3 મહિલાઓનો સમાવેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Sep 2021 11:41 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર: નવા મંત્રી મંડળમાં 24 જેટલા ધારાસભ્ય શપથ લેશે. જેમાં 3 મહિલાઓ પણ સામેલ છે. આ મહિલાઓ કોણ છે અને તેમને કયું ખાતું સોંપાશે તે મામલે સસ્પેન્સ છે. જોકે આજે બપોરે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે.