ગાંધીનગરઃ બાયડના MLA જશુભાઈ પટેલ બેઠા ધરણા પર, શું લગાવ્યા આરોપ?
abp asmita
Updated at:
03 Jan 2022 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ ગાંધીનગરમાં ધરણા પર બેઠા છે. આરોગ્ય કમિશનરની ઓફિસ બહાર જશુભાઈ પટેલ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. પોતાના વિસ્તારમાં મેડિકલ ઓફિસરની બદલીને લઈને અન્યાય થયો હોવાનો આરોપ લગાવ્યો છે.