ગાંધીનગરઃ CM ભૂપેન્દ્ર પટેલે લીધી સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત, શું કર્યું નિરીક્ષણ?

Continues below advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી છે. ગાંધીનગર સિવિલમાં દર્દીઓની સારવારની સુવિધાનું તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારની આગોતરી જાણકારી વગર જ મુખ્યમંત્રી મુલાકાત લેવા માટે પહોંચ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram