ગાંધીનગર: સોલાર પ્લાન્ટમાં રોકાણ કરનારાઓની અટકાયત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરમાં સોલાર પ્લાન્ટમાં રોકાણકરનારાઓની અટકાયત કરવામાં આવી છે. સવારની સંકુલ-1 માં પ્રદર્શન કરનાર 25 રોકાણકારોની અટકાયત કરવામાં આવી છે. સોલાર પ્રોજેક્ટને MSME ગણીને સબસીડી આપવા રોકાણકારો માંગ કરી રહયા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram