Gandhinagar Election Results: કોંગ્રેસના સૂપડા સાફ, AAPનું નથી ખૂલ્યુ હજુ ખાતું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 12:53 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની મતગણતરીના પરિણામો હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે. જેમાં કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટીનો દેખાવ સારો જોવા મળી રહ્યો છે. ભાજપની લીડ સાથે હવે કોંગ્રેસના સૂપડા સાફ થતા હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે આમ આદમી પાર્ટીનું ખાતુ ખૂલ્યું નથી.