ગાંધીનગરઃ ભૂમાફિયા વિરુદ્ધના વિધેયકને રાજ્યપાલે આપી મંજૂરી, જુઓ વીડિયો
Continues below advertisement
ખેડૂતો-જમીન માલિકોના હિત માટે ભૂમાફિયા વિરુદ્ધના વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી હતી. ગેરકાયદે જમીન પચાવી પાડનારાઓને 10થી 14 વર્ષની સજા થશે. મિલકતોની જંત્રીની કિંમતનો ભૂમાફિયાઓએ દંડ ભરવો પડશે.
Continues below advertisement