Gandhinagar Liquor News | ગાંધીનગરમાં દેશી દારૂ પીવાથી 2ના મોત, 5 સારવાર હેઠળ
Continues below advertisement
Gandhinagar Liquor News | દહેગામના લિહોડા ગામની ઘટના મામલે ગાઁધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર હેઠળ લવાયા. 7 લોકો સારવાર હેઠળ, 2 લોકોના થયા મોત. 1 દર્દીને આઈસીયુમાં અપાય રહી છે સારવાર .
Continues below advertisement
Tags :
Liquor Dens Gandhinagar Police Gandhinagar Crime Liquor Hooch Tragedy Gandhinagar Liquor News