Gandhinagar: માણસા પોલીસે 30 લાખની નકલી નોટ સાથે આરોપીની કરી ધરપકડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 May 2021 05:38 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં માણસા પોલીસે 30 લાખની ડુપ્લીકેટ નોટો સાથે સંતોષ રાવળ નામના આરોપીની ધરપકડ કરી હતી. .આરોપી સંતોષ પોતાના વતન ખડાદ ગામે જઈ રહ્યો હતો. તે સમયે વાહન ચેકીંગ કરતા આરોપી પાસેથી પોલીસે 2000ના દરની 1 હજાર 137, 500ના દરની 1 હજાર 204,100ના દરની 1 હજાર 240 નોટો કબ્જે કરી હતી. સાથે જ એક સિરિઝની અસલ જેવી દેખાતી નોટો મળી આવી હતી.