ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં મચ્યો હોબાળો, તાપી લિંક યોજના અંગે ગૃહમાં ભારે સંગ્રામ

Continues below advertisement

ગાંધીનગર વિધાનસભા ગૃહમાં હોબાળો મચી ગયો છે. તાપી લિંક યોજના અંગે ગૃહમાં ભારે સંગ્રામ થયો છે. જેના કારણે વિપક્ષે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram