ગાંધીનગર: સ્વર્ણિમ સંકુલ-1માં વરિષ્ઠ નેતાઓની બેઠક, 1માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને આર.સી.ફળદુ હાજર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jul 2021 05:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરમાં કેબિનેટની બેઠક પૂર્ણ થયા બાદ,, વરિષ્ઠ નેતાઓની બેઠક શરૂ થઈ હતી. સ્વર્ણિમ સંકુલ-1માં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને આર.સી.ફળદુ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં અન્ય અધિકારીઓએ પણ હાજર રહ્યા હતા.