Gandhinagar: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને વધુ ચૂંટણી નિરીક્ષકોની કરાઇ નિમણૂક
Continues below advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને વધુ ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરાઇ હતી. મનપા, નગરપાલિકા જિલ્લા-તાલુકા પંચાયત ચૂંટણી માટે નિરીક્ષકોની નિમણૂક કરાઇ હતી.
Continues below advertisement