ગાંધીનગર મનપાના કૉર્પોરેટર ધીરુભાઈ ડોડીયાનું અવસાન

Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકાના કોર્પોરેટર ધીરુભાઈ ડોડીયાનું અવસાન થયું છે.  વોર્ડ 4 ના ભાજપના કોર્પોરેટર ધીરુભાઈ ડોડીયાનું કોરોના બાદ અમદાવાદ સિવિલ હિસ્પિટલમાં મોડી રાત્રે નિધન થયું હતું.  કોર્પોરેટરના પત્નીનું પણ કોરોના સારવાર દરમ્યાન 4 દિવસ અગાઉ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું હતું.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram