ગાંધીનગરઃ દારૂની મહેફિલ માણતા નબીરાઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓ, કોણ છે આ નબીરાઓ?

Continues below advertisement

ગાંધીનગર વિસ્તારમાં આવેલી સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે. આ નબીરાઓમાંથી 9 યુવતીઓ અને 4 યુવકો ઝડપાયા છે. આ કર્ણાવતી ડેન્ટલ કોલેજના હોવાનું સામે આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram