Gandhinagar: કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટર પાર્કનો સહારો

Continues below advertisement

રાજ્યમાં છેલ્લા એક દિવસથી આભમાંથી વરસી રહી છે અગનવર્ષા. મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને આંબી ગયો છે. ત્યારે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા લોકો હવે વોટરપાર્કનો સહારો લઈ રહ્યા છે. વેકેશન અને રવિવારની રજાના દિવસમાં લોકો ગરમીમાં અન્ય સ્થળે ફરવાનું ટાળી વોટરપાર્કની મજા માણવા પહોંચ્યા છે. ગાંધીનગરના સ્વપ્નસૃષ્ટિ વોટરપાર્કમાં ગરમીથી રાહત મેળવવા લોકો વોટરપાર્કમાં મજા માણતા નજરે પડ્યા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram