ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગુનો નોંધ્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગરમાં કમલમની બહાર વિરોધ પ્રદર્શનનો મામલો. ગાંધીનગર પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ગુનો નોંધ્યો છે. ગેરકાયદેસર ઘૂસણખોરી અને મારપીટનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઈસુદાન ગઢવી, નિખિલ સવાણીનું નામ ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram