ગાંધીનગર: ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી: પાટીલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 08:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપે જીતની ઉજવણી કરી હતી. કમલમ ખાતે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.અહીં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહયા હતા. કાર્યકર્તાઓને સંબોધિત કરતા સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,, ગુજરાતમાં ત્રીજી પાર્ટીને કોઈ સ્થાન નથી. વધુમાં તેઓએ કહ્યું હતું કે,, જનતાનો વિશ્વાસ તૂટશે નહિ.